Sunday, July 11, 2010

કાયાકલ્પ = કુદરતી આહાર +કુદરતી જીવન શૈલી+ઇશ્વર શરણ.

આજકાલ યુધ્ધ મોરચા જેવી સ્થિતી છે.દર્દી વીરુધ્ધ દવાઓ===માનવી ના શરીર ને કેમીસ્ટ્ની દુકાન નુ ખાનુ બનાવી દેવામા આવ્યુ છે.

જીવન પવીત્ર છે,દીવ્ય છે,પરમાત્મા ની અણમોલ ભેટ છે,તે વાત ભુલાતી જાય છે,ભોગવાદ,રોગવાદ,દવાવાદ બધા એ માઝા મુકી છે.

પ્રુથ્વી-પાણી-વાયુ-અગ્ની-આકાશ આ અનન્ત ઉર્જા ઓ સ્વ્યમસિધ્ધ છે.આ પન્ચમહાભુતો થી શરીર બનેલુ છે.આ પન્ચમહાભુતો થી શરીર મો ત્રણ દોષો કફઃ =વાયુ==પિત્ત ની રચના બને છે. આહાર ને વિહાર થી આ ઉર્જા ઓ મા વધ-ઘટ થાય ત્યારેજ શરીર રોગમય બને છે

No comments:

Post a Comment